પરસ્તી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરસ્તી

સ્ત્રીલિંગ

  • 1

    પૂજા; ભક્તિ.

  • 2

    પ્રશંસા.

  • 3

    પળશી; ખુશામત.

મૂળ

फा.