પ્રસ્થાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રસ્થાન

નપુંસક લિંગ

  • 1

    પ્રવાસે જવા ઊપડવું તે; પ્રયાણ.

  • 2

    પસ્તાનું; મુહૂર્ત સાચવવા પોતાને ઘેરથી નીકળી બીજાને ઘેર વાસ કરવો તે.

  • 3

    માર્ગ.

મૂળ

सं.