પ્રસ્થાનત્રય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રસ્થાનત્રય

નપુંસક લિંગ

  • 1

    વેદધર્મના પાયારૂપ ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ગીતા એ ત્રણ.