પરસ્પર્શી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરસ્પર્શી

વિશેષણ

  • 1

    બીજાને લાગુ પડતું; પરલક્ષી.

  • 2

    બીજાને અસર કરે તેવું.

મૂળ

सं.