પરસ્પરોપમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરસ્પરોપમા

સ્ત્રીલિંગ

કાવ્યશાસ્ત્ર
  • 1

    કાવ્યશાસ્ત્ર
    ઉપમાનો એક પ્રકાર જેમાં ઉપમાન અને ઉપમેયને એકબીજાની ઉપમા આપવામાં આવે છે.

મૂળ

+उपमा