ગુજરાતી

માં પ્રસરવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પ્રસરવું1પ્રસ્રવ2

પ્રસરવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ફેલાવું.

મૂળ

सं. प्रसृ

ગુજરાતી

માં પ્રસરવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પ્રસરવું1પ્રસ્રવ2

પ્રસ્રવ2

પુંલિંગ

  • 1

    સ્રવવું તે.

  • 2

    ધારા; વહેણ.

  • 3

    સ્તન કે આંચળમાંથી સ્રવતું દૂધ.