પરા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરા

વિશેષણ

 • 1

  શ્રેષ્ઠ; ઉત્તમ; પર.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

 • 1

  શ્રેષ્ઠ; ઉત્તમ; પર.

 • 2

  વાણીનાં (પરાં, પશ્યંતી, મધ્યમા, વૈખરી) ચાર રૂપમાંનું પ્રથમ.

પુરા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરા

અવ્યય

 • 1

  પૂર્વે; પ્રાચીન સમયે.

મૂળ

सं.

પૅરા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૅરા

 • 1

  ફકરો; કંડિકા.

મૂળ

इं.