પ્રાઇમસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાઇમસ

પુંલિંગ

  • 1

    કેરોસીનથી ચાલતો સ્ટવ; એક વિલાયતી ચૂલો.

મૂળ

इं.