પ્રાક્કથન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાક્કથન

નપુંસક લિંગ

  • 1

    પુસ્તકનો પ્રાસ્તાવિક લેખ; પૂર્વકથન; આમુખ.

મૂળ

सं.