પુરાકલ્પન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરાકલ્પન

નપુંસક લિંગ

  • 1

    પુરાકથા; પૌરાણિક કથા; પૌરાણિક પરંપરા દ્ધારા પ્રાપ્ત કલ્પનાત્મક અને કથાત્મક રચનાસંદર્ભ; 'મિથ' (સા.).

મૂળ

सं.