પ્રાગટ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાગટ્ય

નપુંસક લિંગ

  • 1

    પ્રાકટય્; પ્રગટવું તે; અવતાર.

  • 2

    પ્રસિદ્ધિ (પુસ્તકની).