પરાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરાજ

સ્ત્રીલિંગ

 • 1

  ઊભા કાનાની મોટી થાળી.

પરાજું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરાજું

નપુંસક લિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી વીરા વીઘાં.

પ્રાજું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાજું

વિશેષણ

 • 1

  +મોટું.

 • 2

  ઊંચું.

મૂળ

सं. प्राज्य

પ્રાજે ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાજે

પુંલિંગ

 • 1

  +પરાજય.