પરાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરાણ

પુંલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો પ્રાણ; જોર.

મૂળ

सं. प्राण; प्रा.

પરાણે ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરાણે

અવ્યય

 • 1

  બળાત્કારે.

 • 2

  મહામહેનતે; માંડ માંડ.

મૂળ

જુઓ પરાણ

પુરાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરાણ

વિશેષણ

 • 1

  પ્રાચીન.

મૂળ

सं.

પુરાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરાણ

નપુંસક લિંગ

 • 1

  પ્રાચીન દેવકથા અને મનુષ્યકથા જેમાં આપેલી હોય એવું પુસ્તક (વેદવ્યાસે લખેલાં કુલ ૧૮ છે.).

પુરાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરાણું

વિશેષણ

 • 1

  પ્રાચીન.

પ્રાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાણ

પુંલિંગ

 • 1

  શ્વાસ; શ્વાસનો વાયુ.

 • 2

  જીવ.

 • 3

  જીવનશક્તિ; બળ.

મૂળ

सं.