પ્રાણપ્રતિષ્ઠા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાણપ્રતિષ્ઠા

સ્ત્રીલિંગ

  • 1

    પ્રાણ ફૂંકવો તે.

  • 2

    મૂર્તિની સ્થાપના કરતા પહેલાં મંત્રો દ્વારા તેમાં પ્રાણનો આરોપ કરવો તે.