પ્રાતઃકર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાતઃકર્મ

નપુંસક લિંગ

  • 1

    સ્નાન, સંધ્યા વગેરે સવારે કરવાનું કર્મ.

મૂળ

सं.