પ્રાતિભાસિક જીવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાતિભાસિક જીવ

પુંલિંગ

  • 1

    સાભાસ અંતઃકરણરૂપ વ્યાવહારિક જીવમાં અધ્યસ્ત સ્વપ્નકાળનો જીવ (અધ્યા.).

મૂળ

सं.