પ્રાતિભાસિક સત્તા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાતિભાસિક સત્તા

સ્ત્રીલિંગ

  • 1

    પદાર્થોનું પ્રતીતિપાત્ર સ્વરૂપ હોવું તે; પ્રતીતિના સમયે જ પદાર્થની સત્તાનો અનુભવ થાય તે (જેમ કે, દોરીમાં સર્પની પ્રતીતિ) (અધ્યા.).

મૂળ

सं.