પૅરાથાઇરૉઇડગ્રંથિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૅરાથાઇરૉઇડગ્રંથિ

સ્ત્રીલિંગ

  • 1

    શરીરમાં કૅલ્શિયમની માત્રાનું નિયંત્રણ કરનાર ગળામાં થાઇરૉઇડ ગ્રંથિની પાછળના ભાગમાં આવેલી એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ; પૅરાગલગ્રંથિ.