પ્રામાણ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રામાણ્ય

નપુંસક લિંગ

  • 1

    પ્રમાણભૂત-માન્ય હોવાપણું.

  • 2

    પ્રમાણ; પુરાવો.

મૂળ

सं.