પ્રામાણિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રામાણિક

વિશેષણ

  • 1

    પ્રમાણો દ્વારા સાબિત થયેલું; પ્રમાણિત.

  • 2

    પ્રમાણભૂત; વિશ્વાસભૂત; વિશ્વાસપાત્ર.

  • 3

    સાચું; ઈમાનદાર; પ્રમાણિક.

મૂળ

सं.