પ્રાયોગિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાયોગિક

વિશેષણ

  • 1

    પ્રયોગને લગતું, તે સંબંધી.

  • 2

    પ્રયોગ કરી શકાય એવું; પ્રયોગાત્મક.

મૂળ

सं.