પુરાલેખસંગ્રહાલય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરાલેખસંગ્રહાલય

નપુંસક લિંગ

  • 1

    અભિલેખાગાર; ઐતિહાસિક દસ્તાવેજો અને પુરાવાઓનું સંગ્રહસ્થાન; 'આર્કાઇવ્ઝ'.

મૂળ

सं.