પરાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરાળ

નપુંસક લિંગ

  • 1

    ડાંગર વગેરે અનાજનું પોચું ઘાસ-ખરસલું.

મૂળ

सं. पलाल; प्रा. परा (-ला)ल