પરાવાસ્તવવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરાવાસ્તવવાદ

પુંલિંગ

  • 1

    અતિયથાર્થવાદ; તાર્કિક ક્રમની અવગણના કરી, સ્વપ્ન અને અવચેતનને પ્રાધાન્ય આપી ચિત્તના કોઈક ખૂણે પડેલા સંકુલ ભાવોને વિલક્ષણ કલ્પનરીતિમાં અભિવ્યક્ત કરવાનો આગ્રહ ધરાવતો દાદાવાદના અનુસંધાનમાં વિકસેલો મત; 'સર્રિયાલિઝમ;' 'સુપરરિયાલિઝમ' (સા.).

મૂળ

सं.