પરિગ્રહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિગ્રહ

પુંલિંગ

  • 1

    સ્વીકાર; અંગીકાર.

  • 2

    ધન માલમતા વગેરેનો સંગ્રહ.

  • 3

    પત્ની.

  • 4

    પરિજન; પરિવાર.

મૂળ

सं.