પરિઘ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિઘ

પુંલિંગ

  • 1

    વર્તુળનો ઘેરાવો.

  • 2

    આગળો; ભોગળ.

  • 3

    ભોગળ જેવું એક આયુધ.

મૂળ

सं.