પરિણામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિણામ

પુંલિંગ & પુંલિંગ

  • 1

    અંત; ફળ; નતીજો.

  • 2

    રૂપાંતર; વિકાર.

  • 3

    પરિપક્વતા; પુખ્તતા.

  • 4

    કાવ્યશાસ્ત્ર
    એક અલંકાર જેમાં ઉપમાન ઉપમેય સાથે એકરૂપ થઈને કોઈ કાર્ય કરે છે (પરિણામ આવવું, પરિણામ આણવું, પરિણામ લાવવું).

મૂળ

सं.