પરિણામવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિણામવાદ

પુંલિંગ

  • 1

    જગતની ઉત્પત્તિ, નાશ વગેરેને સત્ય પરિણામરૂપ માનનાર મત; સાંખ્યમત.