પરિદૃશ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિદૃશ્ય

નપુંસક લિંગ

  • 1

    પૅનોરેમા; ચારે બાજુનો દેખાવ.

  • 2

    ભૂ-દૃશ્ય; પ્રાકૃતિક દૃશ્ય; 'લૅન્ડસ્કેપ'.

મૂળ

सं.