પરિભ્રમણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિભ્રમણ

નપુંસક લિંગ

  • 1

    ફરવું-ટહેલવું તે; ભ્રમણ.

  • 2

    ગોળ ગતિમાં ફરવું તે; 'રોટેશન'.

મૂળ

सं.