પરિયાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિયાણ

નપુંસક લિંગ

  • 1

    પદ્યમાં વપરાતો પ્રયાણ.

  • 2

    ઢીલ; વિલંબ (?).

મૂળ

सं. प्रयाण અથવા સર૰ सं. परियान, प्रा. परियाण =જવું તે; સર૰ हिं.