પરિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિયો

પુંલિંગ

  • 1

    પૂર્વજ.

  • 2

    વંશજ.

મૂળ

सं. परि +इ (परीत); प्रा. परीय =મરેલું