પરિસંખ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરિસંખ્યા

સ્ત્રીલિંગ

 • 1

  ગણના; ગણતરી.

 • 2

  આશરો; અડસટ્ટો.

 • 3

  સરવાળો.

 • 4

  કાવ્યશાસ્ત્ર
  એક અર્થાલંકાર; અન્યત્ર નિષેધપૂર્વક પ્રસ્તુતમાં અમુક ધર્મનો કે સ્વરૂપનો નિર્દેશ.

 • 5

  જેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય એ સિવાય બીજું નહિ એવું વિશિષ્ટ કથન (મીમાંસામાં વિધિ અને નિયમ બંનેથી એ વિરોધી છે).

મૂળ

सं.