પ્રોબેટવેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રોબેટવેરો

પુંલિંગ

  • 1

    મરનારની મિલકત પર લેવાતો વેરો; 'પ્રોબેટ ડ્યૂટી'.