પેરોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેરોલ

સ્ત્રીલિંગ

  • 1

    નાસી નહીં જવાનું કે જે શરત કરે તે પાળવાનું કેદીનું વચન, કે તેને આધારે તેવી શરતે તેને છોડવો તે.

મૂળ

इं.