પ્રોલિટેરિયેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રોલિટેરિયેટ

પુંલિંગ

  • 1

    મજૂર આદિ (ગરીબ) શ્રમજીવી વર્ગ કે પ્રજા-સમુદાય; આમ-પ્રજા.

નપુંસક લિંગ

  • 1

    મજૂર આદિ (ગરીબ) શ્રમજીવી વર્ગ કે પ્રજા-સમુદાય; આમ-પ્રજા.

મૂળ

इं.