પરોવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરોવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પ્રોવું; વેહવાળી વસ્તુને દોરા ઉપર ચડાવવી કે તેમાં દોરો ઘાલવો; પોરવવું.

  • 2

    લાક્ષણિક જોડવું; લગાડવું.

મૂળ

सं. प्र.+वे; प्रा. पोअ