પ્રોવિઝન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રોવિઝન

નપુંસક લિંગ

  • 1

    પ્રબંધ; વ્યવસ્થા.

  • 2

    જોગવાઈ.

  • 3

    લાક્ષણિક ઘરવપરાશ માટેની સામગ્રી.

મૂળ

इं.