પ્રૌઢિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રૌઢિ

સ્ત્રીલિંગ

  • 1

    પ્રૌઢપણું.

  • 2

    વિચાર અને ભાષાની પ્રૌઢતા.

  • 3

    ચમત્કારિક; સંક્ષેપ કે વિસ્તારવાળું અને સાભિપ્રાય લખાણ.