પૂરું થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂરું થવું

  • 1

    સમાપ્ત થવું.

  • 2

    માર્યા જવું; મરી જવું.

  • 3

    ભરણપોષણ થવું.