ગુજરાતી

માં પલની 5 મુખ્ય વ્યાખ્યા છે: પલ1પુલ2પેલ3પેલું4પ્લે5

પલ1

નપુંસક લિંગ

 • 1

  માંસ.

 • 2

  ચાર તોલા જેટલું માપ.

ગુજરાતી

માં પલની 5 મુખ્ય વ્યાખ્યા છે: પલ1પુલ2પેલ3પેલું4પ્લે5

પુલ2

પુંલિંગ

 • 1

  સેતુ (પુલ કરવો, પુલ નાંખવો, પુલ બાંધવો).

મૂળ

फा.

ગુજરાતી

માં પલની 5 મુખ્ય વ્યાખ્યા છે: પલ1પુલ2પેલ3પેલું4પ્લે5

પેલ3

નપુંસક લિંગ

 • 1

  પીંજેલા રૂની થેપલી; પોલવું.

મૂળ

दे. पिउली; प्रा; पेलु

ગુજરાતી

માં પલની 5 મુખ્ય વ્યાખ્યા છે: પલ1પુલ2પેલ3પેલું4પ્લે5

પેલું4

વિશેષણ

 • 1

  સામે આંગળીથી બતાવેલું; ઓલ્યું.

 • 2

  આવતા પરમ દિવસ પછીનો કે ગયાની પૂર્વનો (દિવસ).

ગુજરાતી

માં પલની 5 મુખ્ય વ્યાખ્યા છે: પલ1પુલ2પેલ3પેલું4પ્લે5

પ્લે5

સ્ત્રીલિંગ

 • 1

  રમત; ક્રીડા.

સ્ત્રીલિંગ

 • 1

  પળ; ક્ષણ વાર.

મૂળ

सं.

સર્વનામ​

 • 1

  સામે આંગળીથી બતાવેલું; ઓલ્યું.

 • 2

  આવતા પરમ દિવસ પછીનો કે ગયાની પૂર્વનો (દિવસ).

નપુંસક લિંગ

 • 1

  નાટક.

પુંલિંગ

 • 1

  નાટક.

મૂળ

इं.