ગુજરાતી

માં પલકની 2 મુખ્ય વ્યાખ્યા છે: પલક1પુલક2

પલક1

સ્ત્રીલિંગ

  • 1

    પળ; ક્ષણ.

  • 2

    આંખનો પલકારો.

ગુજરાતી

માં પલકની 2 મુખ્ય વ્યાખ્યા છે: પલક1પુલક2

પુલક2

નપુંસક લિંગ

  • 1

    રોમ; રુંવાટું.

મૂળ

सं.