પલકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલકારો

પુંલિંગ

  • 1

    પલકો; આંખનું પલકવું તે.

  • 2

    ઝબકારો.

  • 3

    અણસારો; ઇશારો.