પલકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલકો

પુંલિંગ

  • 1

    આંખનું પલકવું તે.

  • 2

    ઝબકારો.

  • 3

    અણસારો; ઇશારો.

મૂળ

જુઓ પલક