પ્લેજિયરિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્લેજિયરિઝમ

નપુંસક લિંગ

  • 1

    સાહિત્યચોરી; કર્તાની કૃતિ કે કૃતિના અમુક અંશોને અંગત કે વ્યાવસાયિક પ્રયોજન માટે ગેરકાયદેસર રીતે કરાતો ઉપયોગ.

મૂળ

इं.