પલેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલેટ

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  (સીવવાના સંચાથી) કપડાની પટ્ટી વાળી સંધાય તે (પલેટ ભરવો, પલેટ મારવો, પલેટ લેવો).

મૂળ

સર૰ हिं; इं प्लेट

પ્લેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્લેટ

સ્ત્રીલિંગ

 • 1

  રકાબી; તાસક; થાળી.

 • 2

  ફોટો પાડવાનો કાચ.

 • 3

  ધાતુના પતરાની તખતી.

મૂળ

इं.