પ્લુત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્લુત

વિશેષણ

  • 1

    દીર્ઘ સ્વરથી દોઢા (ત્રણ માત્રા જેટલા) લાંબા ઉચ્ચારનું.

  • 2

    ડૂબેલું; તરબોળ.

મૂળ

सं.