પલ્લવિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલ્લવિત

વિશેષણ

  • 1

    નવાં પાનના ફાલથી લેલૂર થઈ રહેલું.

મૂળ

सं.