પલ્લો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલ્લો

પુંલિંગ

 • 1

  પાલવ.

 • 2

  મજલ; ટપ્પો; છેટું.

 • 3

  લાક્ષણિક પાલું; આશરો.

મૂળ

सं. पल्लव

પેલ્લો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેલ્લો

પુંલિંગ

 • 1

  ઓટલો (કડી પ્રાંત).