ગુજરાતી

માં પલવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: પલવું1પેલવ2પેલવું3

પલવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  +પળવું; જવું.

મૂળ

सं; प्रा. पल्

ગુજરાતી

માં પલવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: પલવું1પેલવ2પેલવું3

પેલવ2

વિશેષણ

 • 1

  નાજુક; કોમળ.

 • 2

  દૂબળું; પાતળું.

મૂળ

सं.

ગુજરાતી

માં પલવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: પલવું1પેલવ2પેલવું3

પેલવું3

નપુંસક લિંગ

 • 1

  પીંજેલા રૂની થેપલી; પોલવું.

મૂળ

दे. पिउली; प्रा; पेलु